વર્ગીકૃત
1. વર્ગીકૃત કેવી રીતે પોસ્ટ કરવું?
2. હું મારા વર્ગીકૃત ક્યાં પોસ્ટ કરી શકું છું?
3. હું મારા વર્ગીકૃત કેવી રીતે સંપાદિત કરી અથવા હટાવી શકું છું?
4. મારા વર્ગીકૃત કેટલો સમય સુધી સક્રિય રહેશે?
5. જો મને મારા વર્ગીકૃત પ્રકાશિત કરવા માટેની પુષ્ટિ ઈમેલ ન મળે તો શું કરવું?
6. રુચિપૂર્ણ વર્ગીકૃત કેવી રીતે સાચવવું?
7. હું મારા વર્ગીકૃત વિજ્ઞાપન કેવી રીતે જોઈ શકું છું?
8. મારા વર્ગીકૃત વિજ્ઞાપન શા માટે હટાવવામાં આવ્યાં?
9. હું વર્ગીકૃત વિજ્ઞાપનને જવાબ કેવી રીતે મોકલી શકું છું?
10. હું વેબદુનિયા વર્ગીકૃત પર વર્ગીકૃત કેવી રીતે શોધી શકું?
11. કોઈ નવું પોસ્ટ કરવામાં આવે ત્યારે હું ચેતવણી ઈમેલ કેવી રીતે પ્રાપ્ત કરી શકું?
12. હું મારા વર્ગીકૃત સાથે કોઈ છબી કેવી રીતે પોસ્ટ કરી/અદ્યતન કરી/જોડી શકું?
13. શું મારા વિજ્ઞાપન તુરન્ત જ પોસ્ટ કરવામાં આવશે?
14. શું મારા શોધ માપદંડથી મેળ ખાતા વિજ્ઞાપન માટે મને સૂચિત કરવામાં આવી શકે છે?
15. મારાથી પાસવર્ડ ભૂલાઈ ગયો છે. મારે શું કરવું જોઈએ?
16. મને મારા વિજ્ઞાપનની પ્રતિક્રિયા કેમ નથી મળતી?
17. મારા શહેરનું નામ વેબદુનિયા વર્ગીકૃતમાં પ્રદર્શિત ન થાય તો મારે શું કરવું?
જનરલ
1. વેબદુનિયા વર્ગીકૃત પર મારે ક્યાં નોંધ કરાવવી?
2. મારે મારી ઇંટરફેસ ભાષા કેવી રીતે બદલવી?
3. વેબદુનિયા વર્ગીકૃતનાં નિયમો અને શરતો શું છે?
4. અનુચિત, સ્પામ અથવા સેક્સ્યૂઅલની જાણ કેવી રીતે કરવી?
5. જો મને કોઈ વ્યક્તિ પોસ્ટિંગ દ્વારા સતાવે તો મારે શું કરવું જોઈએ?
વર્ગીકૃત
1. વર્ગીકૃત કેવી રીતે પોસ્ટ કરવું? 
વેબદુનિયા વર્ગીકૃત મુખપૃષ્ઠ પર વિજ્ઞાપન પોસ્ટ કરો ટૅબ પર ક્લિક કરો, તે દેશ, રાજ્ય, શહેર, શ્રેણી અને પેટાશ્રેણીનું ચયન કરો કે જેમાં આપ આપનું વર્ગીકૃત પોસ્ટ કરવા માંગો છો, આપનું વિજ્ઞાપન શીર્ષક અને વર્ણન (લાલ તારાંકનનાં ચિહ્નવાળી ફીલ્ડ્સ આવશ્યક છે) દાખલ કરો. આપ આપની શ્રેણી અનુસાર વધુ વિગત પ્રદાન કરી શકો છો અને વિંડોની નીચે "વિજ્ઞાપન પોસ્ટ કરો" પર ક્લિક કરો. આપના વિજ્ઞાપન જોવા માટે, "વિજ્ઞાપન પૂર્વાવલોકન" પર ક્લિક કરો.
આપ આપના વિજ્ઞાપન પોસ્ટ કરો તે પહેલાં, આપની પાસે વેબદુનિયા વર્ગીકૃત લૉગિન આઈડી હોવું જરૂરી છે.
વિજ્ઞાપન પોસ્ટ કરવા આપને એક પુષ્ટિ ઈમેલ તે મેલ એકાઉન્ટમાં પ્રાપ્ત થાય છે, જે આપે નોંધણી દરમિયાન આપ્યું હતું.
તે આ છે. આપના વર્ગીકૃત થોડી મિનિટોમાં જ વેબદુનિયા વર્ગીકૃત પોર્ટલ પર પ્રદર્શિત કરવામાં આવશે અને 365 દિવસ સુધી રાખવામાં આવશે.
2. હું મારા વર્ગીકૃત ક્યાં પોસ્ટ કરી શકું છું? 
વિજ્ઞાપન યોગ્ય શ્રેણીમાં પોસ્ટ કરવામાં આવી છે. આપના વર્ગીકૃત પોસ્ટ કરવા માટે યોગ્ય શ્રેણીનું ચયન કરો નહીં તો આપના વિજ્ઞાપન "ખોટી શ્રેણીમાં મૂકેલ" તરીકે ચિહ્નિત કરવામાં આવી શકે છે.
જો આપને આપની શ્રેણી પસંદ કરવામાં કોઈ સમસ્યા આવે છે, તો કૃપયા આના પર અમારો સંપર્ક કરો: classifieds@webdunia.net.
3. હું મારા વર્ગીકૃત કેવી રીતે સંપાદિત કરી અથવા હટાવી શકું છું?
આપના વર્ગીકૃત સંપાદિત કરવા/ હટાવવા નીચે આપેલા પગલા અનુસરો:
પગલું1: આપના લૉગિન આઈડી અને પાસવર્ડનો ઉપયોગ કરીને વેબદુનિયા વર્ગીકૃતમાં લૉગિન કરો.
પગલું2: વિજ્ઞાપન પ્રબંધિત કરો પર ક્લિક કરો.
પગલું3: આપ જોવા/સંપાદિત કરવા/હટાવવા માંગતા હોય તે વિજ્ઞાપનનું ચયન કરો અને ક્રિયા સ્તંભમાંથી તે ક્રિયા પસંદ કરો.
પગલું4: લિંક્સ પર ક્લિક કરો, આપ આપના વર્ગીકૃત જોવા, સંપાદિત કરવા અથવા હટાવવામાં સક્ષમ છો
4. મારા વર્ગીકૃત કેટલો સમય સુધી સક્રિય રહેશે? 
આપના વર્ગીકૃત પુષ્ટિની તારીખથી 365 દિવસ સુધી સક્રિય રહેશે. 365 દિવસ પછી, આપને આપના નોંધણી આઈડી પર આપના વર્ગીકૃતનાં નવીનીકરણ માટેનો એક ઈમેલ પ્રાપ્ત થશે. મેલમાંની લિંકને ક્લિક કરો, જો આપ આપના વર્ગીકૃતનું નવીનીકરણ કરવા માંગો છો, નહીં તો મેલ પર ધ્યાન ન આપો.
5. જો મને મારા વર્ગીકૃત પ્રકાશિત કરવા માટેની પુષ્ટિ ઈમેલ ન મળે તો શું કરવું? 
જો આપને પુષ્ટિ મેલ પ્રાપ્ત થતી નથી, તો કૃપયા ખાતરી કરો કે આપે તે જ ઈમેલ આઈડીથી લૉગિન કર્યું છે કે જે આપે નોંધણી દરમિયાન આપ્યું હતું, તે જ જ્યાં આપે આપને વર્ગીકૃત સક્રિય કરવા માટેનો પુષ્ટિ ઈમેલ પ્રાપ્ત થયો હતો.
6. રુચિપૂર્ણ વર્ગીકૃત કેવી રીતે સાચવવું? 
"પસંદમાં સાચવો" લિંકને ક્લિક કરીને રુચિપૂર્ણ વર્ગીકૃત વિજ્ઞાપન સંગ્રહિત કરો, જે આપને દરેક વર્ગીકૃતનાં શીર્ષ પર મળે છે.
આપ આપની પસંદ સૂચીમાં ગમે તેટલા વિજ્ઞાપનો સંગ્રહિત કરી શકો છો.
7. હું મારા વર્ગીકૃત વિજ્ઞાપન કેવી રીતે જોઈ શકું છું? 
આપના વર્ગીકૃત જોવા માટેની બે રીતો છે:
ફરી તે ઈમેલ પર ક્લિક કરો, જે અમે આપને આપના વર્ગીકૃત પોસ્ટ કર્યાની પુષ્ટિ માટે મોકલ્યો છે.
વેબદુનિયા વર્ગીકૃત પોર્ટલના આપના ડેશબોર્ડની ડાબી પટ્ટીમાં "મારા વિજ્ઞાપન" > "વિજ્ઞાપન પ્રબંધિત કરો" લિંકને ક્લિક કરો.
અહીં આપ આપના વિજ્ઞાપન જોઈ/સંપાદિત કરી/હટાવી શકો છો.
8. મારા વર્ગીકૃત વિજ્ઞાપન શા માટે હટાવવામાં આવ્યાં? 
વર્ગીકૃત નીચે આપેલામાંથી કોઈ એક કારણસર હટાવવામાં આવ્યાં હશે:
• 365 દિવસ પ્રકાશિત કરવાની અવધિ સમાપ્ત થઈ ગઈ છે.
• સમૂદાયે વર્ગીકૃતને અનુચિત તરીકે ચિહ્નિત કરીને તે કાઢી દીધાં છે.
9. હું વર્ગીકૃત વિજ્ઞાપનને જવાબ કેવી રીતે મોકલું શકું છું? 
પ્રત્યેક વર્ગીકૃતની જમણી બાજુએ વિજ્ઞાપકનો સંપર્ક કરો ફીલ્ડ હોય છે. આપ આપનું નામ, ઈમેલ આઈડી, સંપર્ક નંબર અને સંદેશ દાખલ કરી અને તે વિજ્ઞાપન ઑનરને મોકલી શકો છો. તે વ્યક્તિ જેને તમે લખી રહ્યાં છો, તે આપના દ્વારા પ્રદાન કરવામાં આવેલી વિગતો જોઈ શકે છે.
10. હું વેબદુનિયા વર્ગીકૃત પર વર્ગીકૃત કેવી રીતે શોધી શકું? 
આપે આપની પસંદની ફીલ્ડ્સનું ચયન કરીને ચયનિત શ્રેણીમાં વર્ગીકૃત શોધવા જોઈએ. શોધ ફીલ્ડ્સ શ્રેણી દર શ્રેણી અલગ અલગ હોય છે. આપ વેબદુનિયા વર્ગીકૃત પોર્ટલ પર આપનું આઈડી નોંધાવતા પહેલાં અથવા પછી વિજ્ઞાપન શોધી શકો છો. વિવિધ ફીલ્ડ્સના વિકલ્પોનું ચયન કરીને આપની આવશ્યકતા અનુસાર આપની શોધ ફિલ્ટર કરો અને શોધો ક્લિક કરો.
11. કોઈ નવું પોસ્ટ કરવામાં આવે ત્યારે હું ચેતવણી ઈમેલ કેવી રીતે પ્રાપ્ત કરી શકું? 
આપ એકવાર વેબદુનિયા વર્ગીકૃતમાં નોંધણી કરાવવા પર આપ ડેશબોર્ડનાં ડાબા ફલક પર "મારી ચેતવણીઓ" > "નવી ચેતવણી સેટ કરો" માંથી ચેતવણીઓ સેટ કરી શકો છો. આ ચયનિત/પસંદ કરેલ ફીલ્ડવાળા વર્ગીકૃત શોધે છે અને આ શોધને "ચેતવણી પ્રબંધિત કરો" વિકલ્પ ("નવી ચેતવણી સેટ કરો" ફીલ્ડની નીચે)માં સાચવો, અહીં આપ ચેતવણી સંપાદિત કરી/હટાવી શકો છો. નવા મેળ ખાતા વર્ગીકૃત પોસ્ટ કરવા પર આપ દર વખતે એક ઈમેલ સૂચના પ્રાપ્ત કરશો
12. હું મારા વર્ગીકૃત સાથે કોઈ છબી કેવી રીતે પોસ્ટ કરી/અદ્યતન કરી/જોડી શકું?
• આપના "ઈમેલ આઈડી" અને "પાસવર્ડ" સાથે વેબદુનિયા વર્ગીકૃત પોર્ટલ પર લૉગિન કરો.
• "મારા વિજ્ઞાપન"> "વિજ્ઞાપન પ્રબંધિત કરો" પર ક્લિક કરો.
• "સંપાદિત કરો" લિંક પર ક્લિક કરો અને "છબી અપલોડ કરો" વિકલ્પનો ઉપયોગ કરીને છબી અપલોડ કરો.
આપના દ્વારા અપલોડ કરવામાં આવેલ છબી પોર્ટપલ પર પ્રદર્શિત કરતાં પહેલાં તેને વેબદુનિયા વર્ગીકૃત વ્યવસ્થાપકો દ્વારા સત્યાપિત કરવામાં આવશે.
13. શું મારા વિજ્ઞાપન તુરન્ત જ પોસ્ટ કરવામાં આવશે?
હા, પોર્ટલ પર પોસ્ટ કરેલ/બનાવેલ પ્રત્યેક વિજ્ઞાપન તુરન્ત પોર્ટલ પર બતાવવામાં આવે છે. પરંતુ વિજ્ઞાપન સાથે આવેલ છબી (જો હોય તો) વેબદુનિયા વર્ગીકૃત વ્યવસ્થાપક દ્વારા માન્ય/સત્યાપિત હોવી આવશ્યક છે.
14. શું મારા શોધ માપદંડથી મેળ ખાતા વિજ્ઞાપન માટે મને સૂચિત કરવામાં આવી શકે છે?
હા. જો કોઈ ચેતવણી સેટ છે, તો વિજ્ઞાપનની સૂચી જે આપની શોધ શ્રેણીથી મેળ ખાય છે તે સ્ક્રીન પર પ્રદર્શિત થશે.
15. મારાથી પાસવર્ડ ભૂલાઈ ગયો છે અથવા હું મારો પાસવર્ડ રીસેટ કરવા માંગુ છું. મારે શું કરવું જોઈએ?
• વેબદુનિયા વર્ગીકૃત જુઓ
•
લૉગિન લિંક પર ક્લિક કરો
•
"પાસવર્ડ ભૂલી ગયા?" લિંક પર ક્લિક કરો.
• આપનું ઈમેલ આઈડી અને સત્યાપન કોડ દાખલ કરો.
પાસવર્ડ બદલવા માટેની પુષ્ટિ કરતી એક મેલ આપના ઈમેલ આઈડી પર મોકલવામાં આવશે. આપના મેલ આઈડીમાં લૉગિન કરો અને આપનો પાસવર્ડ પુનઃપ્રાપ્ત/રીસેટ કરવા માટે આપના એકાઉન્ટમાંથી એક પુષ્ટિ સ્ટૅટસ મોકલો. આપનો પાસવર્ડ આપના મેલ આઈડી પર મેલ કરવામાં આવશે.
16. મને મારા વિજ્ઞાપનની પ્રતિક્રિયા કેમ નથી મળતી?
કોઈ વિજ્ઞાપન માટે કોઈપણ પ્રતિક્રિયા ન મળવાનું સૌથી સામાન્ય કારણ છે ખોટી સંપર્ક વિગતો/માહિતી પ્રદાન કરવામાં આવી છે. અમે આપને સલાહ આપીએ છીએ કે આપ મારી પ્રોફાઇલ વિભાગમાં સંપર્ક વિગતો ખાસ કરીને આપના દ્વારા પ્રદાન કરેલ ઈમેલ સરનામું/મોબાઇલ નંબર તપાસો. આ ખાતરી પણ કરો કે આપે વિજ્ઞાપન યોગ્ય શ્રેણીમાં પોસ્ટ કર્યા છે.
17. મારા શહેરનું નામ વેબદુનિયા વર્ગીકૃતમાં પ્રદર્શિત ન થાય તો મારે શું કરવું?
કૃપયા નવા શહેરો અથવા નવા સ્થાનો અહીં classifieds@webdunia.net સૂચવો. જો આપ કોઈ સ્થાન સૂચવી રહ્યાં છો, તો કૃપયા લેંડમાર્ક જણાવો, જેથી અમે તે સ્થાન શક્ય તેટલું જલ્દી સામેલ કરી શકીએ.
જનરલ
1. વેબદુનિયા વર્ગીકૃત પર મારે ક્યાં નોંધ કરાવવી? 
વેબદુનિયા વર્ગીકૃત પર નોંધ કરાવવા માટે આપની પાસે કોઈ ઈમેલ આઈડી હોવું જોઈએ. (પોર્ટલ પર તે સ્થાનનો ઉલ્લેખ કરેલો હોવો જોઈએ).
તેમ છતાં. આપ નોંધણી કરાવ્યાં વિના આપના અથવા અન્યના વર્ગીકૃત શોધી શકો છો, પરંતુ આપના વિજ્ઞાપન પોસ્ટ કરવા માટે આપે નોંધ કરાવવું જરૂરી છે. “સાઇન કરો” લિંક પર ક્લિક કરો અને તેમાં આપેલા પગલાં અનુસરો.
આપની પાસે કોઈ ઈમેલ આઈડી ન હોય ત્યારે આપ વેબદુનિયા વર્ગીકૃત પૃષ્ઠ પર શીર્ષ પર ‘સાઇન કરો’ લિંકનો ઉપયોગ કરી અને ‘વેબદુનિયા મેલ માટે સાઇન કરો’ ક્લિક કરીને બનાવી શકો છો.
2. મારે મારી ઇંટરફેસ ભાષા કેવી રીતે બદલવી?
આપના પૃષ્ઠની ઇંટરફેસ ભાષા બદલવા માટે, વેબદુનિયા વર્ગીકૃત મુખપૃષ્ઠનાં ઉપરી જમણા ખૂણા પર સ્થિત ઇચ્છિત ભાષા ટૅબ્સ પર ક્લિક કરો.
3. વેબદુનિયા વર્ગીકૃતનાં નિયમો અને શરતો શું છે? 
4. અનુચિત, સ્પામ અથવા સેક્સ્યૂઅલની જાણ કેવી રીતે કરવી? 
અનુચિત, સ્પામ અને સેક્સ્યૂઅલ સામગ્રીની જાણ કરવા માટે તે વિજ્ઞાપન અને આપને અસ્વીકારવાયોગ્ય જણાતી હોય તેવી સામગ્રી જણાવતી એક મેલ અમને અમારા ઑફિસિઅલ મેલ આઈડી classifieds@webdunia.net પર મોકલો.
વિજ્ઞાપન જોઈ રહ્યાં હોય ત્યારે, વિજ્ઞાપન ક્ષેત્રની ઉપર આપ અનુચિતની જાણ કરો ટૅબ પર ક્લિક કરીને કોઈપણ અવાંછનીય ડેટા માટે જાણ કરી શકો છો. અનુચિતની જાણ કરવા માટે આપની પાસે અમારી સાથેનું લૉગિન આઈડી હોવું જરૂરી છે. વિજ્ઞાપન અવાંછનીય તરીકેની જાણ કરવા માટેના કારણનું ચયન કરો, આપનો સત્યાપન કોડ લખો અને આપની વિનંતી સબમીટ કરો. આપની વિનંતી વ્યવસ્થાપકને મોકલવામાં આવશે, જે નક્કી કરે છે કે વિનંતી સ્વીકારવા કે નકારવામાં આવે છે.
5. જો મને કોઈ વ્યક્તિ પોસ્ટિંગ દ્વારા સતાવે તો મારે શું કરવું જોઈએ?
જો કોઈ વ્યક્તિ આપને કોઈ વર્ગીકૃત/ટિપ્પણી કરીને સતાવે છે, તો તે આપને કેવી રીતે અને કેમ સતાવી રહ્યો છે તે સૂચવવા classifieds@webdunia.net નો સંપર્ક કરો.
નોટ: કૃપયા પોસ્ટ કરવાનાં શહેર, શ્રેણી અને શીર્ષક જણાવો, જેથી અમે તે વિજ્ઞાપન પર ધ્યાન આપી અને તેને પોસ્ટ કરનાર વ્યક્તિનો સંપર્ક કરી શકીએ.